$Enterokinase$ ની ગેરહાજરીમાં,આપણા આંતરડામાં $...$ ના પાચન પર અસર થશે.

  • A
    માલ્ટોઝ
  • B
    એમિનો એસિડ
  • C
    આલ્બ્યુમિન
  • D
    સ્ટાર્ચ

Explore More

Similar Questions

પકવાશય (duodenum) માં ચરબી પર થતી ઉત્સેચકીય ક્રિયાનું વર્ણન કરો.

સબસ્ટ્રેટનું જળવિભાજન કરતા ઉત્સેચકો $A$ અને $B$ ને ઓળખો.
પ્રોટીન $\xrightarrow{ A }$ $\begin{array}{c}\text{પેપ્ટોન્સ} \\ + \\ \text{પ્રોટીઓઝ}\end{array}$ $\xrightarrow{ B }$ પોલીપેપ્ટાઈડ્સ

કાઈમ (Chyme) અને સંપૂર્ણ પાચિત ખોરાક વચ્ચેનો તફાવત આપો.

આપેલ પ્રક્રિયક,તેના કાર્યનું સ્થાન,તેના પર કાર્ય કરતા ઉત્સેચક અને તેની અંતિમ નીપજ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

જઠર એ . . . . . . ના પાચન માટેનું મુખ્ય સ્થાન છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo