આપેલ સર્કિટમાં,સર્કિટનો પાવર ફેક્ટર $1$ છે અને બોક્સનો પાવર ફેક્ટર $\frac{3}{5}$ છે. એમીટરનું રીડિંગ $A$ માં શોધો.

  • A
    $5$
  • B
    $6$
  • C
    $4$
  • D
    $3$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

સંપર્કમાં રહેલા બે પદાર્થો વચ્ચેનું સીમિત ઘર્ષણ (limiting friction) શેનાથી સ્વતંત્ર છે?

પિસ્ટન સાથે જોડાયેલા બે સિલિન્ડર $A$ અને $B$ માં $300 \ K$ તાપમાને આદર્શ દ્વિપરમાણ્વીય વાયુનો સમાન જથ્થો ભરેલો છે. $A$ નો પિસ્ટન મુક્ત રીતે હલનચલન કરી શકે છે જ્યારે $B$ નો પિસ્ટન સ્થિર રાખવામાં આવ્યો છે. દરેક સિલિન્ડરમાં વાયુને સમાન પ્રમાણમાં ઉષ્મા આપવામાં આવે છે. જો $A$ માં વાયુના તાપમાનમાં થતો વધારો $30 \ K$ હોય,તો $B$ માં વાયુના તાપમાનમાં થતો વધારો ..... $K$ છે.

એક પદાર્થનું કાર્ય વિધેય (work function) $4.0 \, eV$ છે. આ પદાર્થમાંથી ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જન કરી શકે તેવી પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઈ આશરે ............ $nm$ છે.

વક્ર $y=x^{2}$ અને રેખા $y=16$ દ્વારા આવરીત પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo