આપેલ પરિપથમાં,પરિપથનો પાવર ફેક્ટર $1$ છે અને બોક્સનો પાવર ફેક્ટર $\frac{3}{5}$ છે. એમીટરનું અવલોકન $A$ માં શોધો.

  • A
    $5$
  • B
    $6$
  • C
    $4$
  • D
    $3$

Explore More

Similar Questions

એક $LCR$ સર્કિટમાં કેપેસિટન્સ $C$ થી બદલીને $2C$ કરવામાં આવે છે. રેઝોનન્ટ ફ્રીક્વન્સી (અનુનાદ આવૃત્તિ) અપરિવર્તિત રહે તે માટે,ઇન્ડક્ટન્સ $L$ ને બદલીને કેટલું કરવું જોઈએ?

શ્રેણી $LCR$ સર્કિટમાં,$I_{max}$ વિરુદ્ધ $\omega$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. બેન્ડવિડ્થ શોધો અને તેને આકૃતિમાં અંકિત કરો.

એક શ્રેણી $LCR$ પરિપથની અનુનાદ આવૃત્તિ $f_R$ છે. આ પરિપથને $2 f_R$ આવૃત્તિ ધરાવતા સાઈનસૉઈડલ એ.સી. વોલ્ટેજ સાથે જોડવામાં આવે છે. આવૃત્તિ બદલ્યા પછી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ $X_{L_1}$ અને કેપેસિટિવ રિએક્ટન્સ $X_{C_1}$ થાય છે. $X_{C_1}$ નું મૂલ્ય કેટલું થશે?

શ્રેણી $LCR$ સર્કિટમાં અનુનાદિત આવૃત્તિ વધારવા માટે,

$LCR$ સર્કિટમાં, એક ચોક્કસ કોણીય આવૃત્તિ $\omega_0$ પર, કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ સમાન છે. જો કોણીય આવૃત્તિને બમણી કરીને $2\omega_0$ કરવામાં આવે, તો કેપેસિટરના રિએક્ટન્સ અને ઇન્ડક્ટરના રિએક્ટન્સનો ગુણોત્તર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo