આકૃતિમાં દર્શાવ્યા મુજબ,તમામ વેગ પૃથ્વીની સાપેક્ષમાં આપવામાં આવ્યા છે. અરીસા $(1)$ માં મળતા પ્રતિબિંબનો અરીસા $(2)$ માં મળતા પ્રતિબિંબની સાપેક્ષમાં વેગ કેટલો હશે? અરીસો $(1)$ શિરોલંબ સાથે $\beta$ ખૂણો બનાવે છે.

  • A
    $2V \sin 2\beta$
  • B
    $2V \sin \beta$
  • C
    $2V / \sin 2\beta$
  • D
    કોઈ નહીં

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ગોળાકાર ટનલની છત પર એક ઇલેક્ટ્રિક લેમ્પ લગાવેલ છે. આધાર $A$ અને દિવાલ પરના બિંદુ $B$ પર પ્રકાશની તીવ્રતાનો ગુણોત્તર કેટલો છે?

એક અંતર્ગોળ-બહિર્ગોળ કાચના લેન્સની વક્રતા ત્રિજ્યાઓ $20\, cm$ અને $60\, cm$ છે. લેન્સની બહિર્ગોળ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. લેન્સને સમક્ષિતિજ રાખીને,તેની અંતર્ગોળ સપાટીને પાણીથી ભરવામાં આવે છે. અસરકારક અરીસાની કેન્દ્રલંબાઈ શોધો $(\mu_{\text{glass}} = 1.5, \mu_{\text{water}} = 4/3)$

એક લેમ્પની પ્રકાશિત કાર્યક્ષમતા $5$ લ્યુમેન/વોટ છે અને તેની પ્રકાશિત તીવ્રતા $35$ કેન્ડેલા છે. લેમ્પનો પાવર .......$W$ છે.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વિધાન: કાચની શીટની સપાટીને ખરબચડી બનાવીને તેની પારદર્શકતા ઘટાડી શકાય છે.
કારણ: ખરબચડી સપાટી ધરાવતી કાચની શીટ વધુ પ્રકાશનું શોષણ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo