આકૃતિમાં દર્શાવ્યા મુજબ,લેન્સ $V \, m/s$ ના વેગથી વસ્તુ તરફ ગતિ કરે છે અને વસ્તુ પણ તે જ ઝડપે લેન્સ તરફ ગતિ કરે છે. જ્યારે વસ્તુ લેન્સથી $2f$ અંતરે હોય ત્યારે પૃથ્વીની સાપેક્ષમાં પ્રતિબિંબની ઝડપ કેટલી હશે? ($f$ એ કેન્દ્રલંબાઈ છે.)

  • A
    $2V$
  • B
    $4V$
  • C
    $3V$
  • D
    $V$

Explore More

Similar Questions

$1.6$ વક્રીભવનાંક ધરાવતા બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્રલંબાઈ $12 \text{ cm}$ છે. જ્યારે આ લેન્સને પાણીમાં મૂકવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે ($\text{ mm}$ માં)? (પાણીનો વક્રીભવનાંક = $1.28$)

એક સમતલ-બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $20 \ cm$ છે અને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ છે. લેન્સની કેન્દ્રલંબાઈ......$cm$ છે.

એક દ્વિ-બહિર્ગોળ લેન્સ $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે. જો તેની કેન્દ્રલંબાઈ $30 \ cm$ હોય,તો તેની દરેક વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા કેટલી હશે?

પાતળા લેન્સ માટેનું સમીકરણ મેળવો.

એક પડદો વસ્તુથી $90 \, cm$ દૂર રાખવામાં આવ્યો છે. બહિર્ગોળ લેન્સ દ્વારા પડદા પર વસ્તુનું પ્રતિબિંબ બે અલગ-અલગ સ્થાનો પર રચાય છે જે એકબીજાથી $20 \, cm$ દૂર છે. જો આ સ્થાનો પર રચાયેલા પ્રતિબિંબનું કદ $6 \, cm$ અને $3 \, cm$ હોય,તો વસ્તુની ઊંચાઈ.....$cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo