સ્થળાંતરની રીતમાં,વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $70 \; cm$ છે અને લેન્સની કેન્દ્રલંબાઈ $16 \; cm$ છે. લેન્સના વિવર્ધિત અને નાના પ્રતિબિંબના સ્થાન વચ્ચેનું અંતર શોધો. ($; cm$ માં)

  • A
    $16.9$
  • B
    $18.2$
  • C
    $21.2$
  • D
    $20.5$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બહિર્ગોળ લેન્સ ત્રણ અલગ-અલગ દ્રવ્યોનો બનેલો છે. તેની અક્ષ પર મૂકવામાં આવેલ બિંદુવત પદાર્થ માટે,રચાતા પ્રતિબિંબોની સંખ્યા કેટલી હશે?

અભિસારી લેન્સ (converging lens) દ્વારા રચાતા વાસ્તવિક પદાર્થ અને તેના વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનું અંતર $56 \,cm$ છે. લેન્સની કેન્દ્રલંબાઈ $f$ ............ છે.

$f$ કેન્દ્રલંબાઈ અને $d$ વ્યાસ ધરાવતો લેન્સ $I$ તીવ્રતાનું પ્રતિબિંબ રચે છે. જો લેન્સના $\frac{d}{2}$ વ્યાસવાળા કેન્દ્ર ભાગને કાગળ વડે ઢાંકી દેવામાં આવે,તો નવી કેન્દ્રલંબાઈ અને પ્રતિબિંબની નવી તીવ્રતા કેટલી થશે?

બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા વાસ્તવિક પ્રતિબિંબનું અંતર $v$ વિવિધ વસ્તુ અંતર $u$ માટે માપવામાં આવે છે. $v$ અને $u$ વચ્ચે આલેખ દોરવામાં આવે છે. નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

$\mu$ વક્રીભવનાંક ધરાવતા લેન્સની કેન્દ્રલંબાઈ '$f$' છે. જ્યારે આ લેન્સને '$\mu_0$' વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે, ત્યારે તેની કેન્દ્રલંબાઈ '$f_0$' થાય છે. તો '$f_0$' નું મૂલ્ય શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo