$f$ કેન્દ્રલંબાઈ અને $d$ વ્યાસ ધરાવતો લેન્સ $I$ તીવ્રતાનું પ્રતિબિંબ રચે છે. જો લેન્સના $\frac{d}{2}$ વ્યાસવાળા કેન્દ્ર ભાગને કાગળ વડે ઢાંકી દેવામાં આવે,તો નવી કેન્દ્રલંબાઈ અને પ્રતિબિંબની નવી તીવ્રતા કેટલી થશે?

  • A
    $f$ અને $\frac{I}{2}$
  • B
    $f$ અને $\frac{I}{4}$
  • C
    $\frac{3f}{4}$ અને $\frac{I}{2}$
  • D
    $f$ અને $\frac{3I}{4}$

Explore More

Similar Questions

એક વસ્તુ અને પડદાને ઓપ્ટિકલ બેન્ચના સ્ટેન્ડ પર નિશ્ચિત કરવામાં આવ્યા છે. તેમની વચ્ચેનું અંતર $100 \, cm$ છે. વસ્તુ અને પડદાની વચ્ચે એક બહિર્ગોળ લેન્સ મૂકવામાં આવે છે અને લેન્સનું સ્થાન એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી વસ્તુનું પ્રતિબિંબ પડદા પર લેન્સના બે સંયુગ્મી સ્થાનો પર રચાય. લેન્સના આ બે સંયુગ્મી સ્થાનો વચ્ચેનું અંતર $40 \, cm$ છે. લેન્સની કેન્દ્રલંબાઈ $cm$ માં કેટલી હશે?

$x$-અક્ષને સમાંતર એકવર્ણી પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સ $AB$ પર આપાત થાય છે. જો લેન્સ એવી રીતે દોલન કરે કે જેથી $AB$,$y$-અક્ષની બંને બાજુએ નાના ખૂણા $\theta$ (રેડિયનમાં) સુધી નમે,તો પ્રતિબિંબના દોલનનો કંપવિસ્તાર કેટલો હશે ($f =$ લેન્સની કેન્દ્રલંબાઈ):

ઓપ્ટિકલ બેન્ચના પ્રયોગમાં, ઓબ્જેક્ટ નીડલ અને લેન્સ વચ્ચે તેમજ લેન્સ અને ઈમેજ નીડલ વચ્ચેનો ઇન્ડેક્સ એરર અનુક્રમે $+1 \, cm$ અને $-1 \, cm$ છે. $u$ અને $v$ ના અવલોકિત મૂલ્યો $9 \, cm$ અને $17 \, cm$ છે. લેન્સની કેન્દ્રલંબાઈ ..... $cm$ છે.

Difficult
View Solution

$0.05 \ m$ કેન્દ્રલંબાઈ ધરાવતા પાતળા બહિર્ગોળ લેન્સની અક્ષ પર એક બિંદુવત વસ્તુને લેન્સથી $0.2 \ m$ અંતરે મૂકવામાં આવે છે અને તેનું પ્રતિબિંબ અક્ષ પર રચાય છે. જો હવે વસ્તુને અક્ષ પર $A \ cm$ ના નાના કંપવિસ્તાર સાથે દોલન કરાવવામાં આવે, તો પ્રતિબિંબના દોલનનો કંપવિસ્તાર કેટલો હશે? [તમે ધારી શકો છો કે $\frac{1}{1+x} \approx 1-x,$ જ્યાં $x << 1$]

એક ટર્નિપ (સલગમ) પાતળા અભિસારી લેન્સની સામે,લેન્સના મુખ્ય કેન્દ્રબિંદુની બહાર મૂકેલ છે. લેન્સ પારદર્શક જેલથી ભરેલો છે જેથી તે લવચીક છે; તેના છેડાઓને કેન્દ્ર તરફ દબાવીને [આકૃતિ $(a)$ માં દર્શાવ્યા મુજબ],તમે તેની આગળ અને પાછળની બાજુઓની વક્રતા બદલી શકો છો. જ્યારે તમે લેન્સને દબાવો છો,ત્યારે પ્રતિબિંબ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo