$x$-અક્ષને સમાંતર એકવર્ણી પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સ $AB$ પર આપાત થાય છે. જો લેન્સ એવી રીતે દોલન કરે કે જેથી $AB$,$y$-અક્ષની બંને બાજુએ નાના ખૂણા $\theta$ (રેડિયનમાં) સુધી નમે,તો પ્રતિબિંબના દોલનનો કંપવિસ્તાર કેટલો હશે ($f =$ લેન્સની કેન્દ્રલંબાઈ):

  • A
    $f \sec \theta$
  • B
    $f \sec^2 \theta$
  • C
    $\frac{f \theta^2}{2}$
  • D
    $\frac{f \theta^2}{4}$

Explore More

Similar Questions

વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $100 \, cm$ છે. જ્યારે લેન્સને બે સ્થાનો પર મૂકવામાં આવે છે જે એકબીજાથી $40 \, cm$ દૂર છે,ત્યારે તે પડદા પર પ્રતિબિંબ રચે છે. લેન્સનો પાવર (આશરે) કેટલો હશે ($, D$ માં)?

Difficult
View Solution

આપેલ લેન્સ માટે,જ્યારે વસ્તુ તેનાથી $0.15 \ m$ દૂર હોય ત્યારે મળતી મોટવણી,જ્યારે વસ્તુ $0.2 \ m$ દૂર હોય ત્યારે મળતી મોટવણી કરતા બમણી છે. લેન્સની કેન્દ્રલંબાઈ .......$m$ છે.

Difficult
View Solution

એક વસ્તુને બહિર્ગોળ લેન્સની અક્ષ પર મૂકવામાં આવે છે. તેનું પ્રતિબિંબ વસ્તુથી $80 \, cm$ દૂર રચાય છે. મોટવણી $3$ છે. લેન્સની કેન્દ્રલંબાઈ.....$cm$ છે.

Difficult
View Solution

એક કાચના બહિર્ગોળ લેન્સ $(\mu_{g}=1.5)$ ની હવામાં કેન્દ્રલંબાઈ $8 \ cm$ છે. જ્યારે તેને પાણી $(\mu_{w}=\frac{4}{3})$ માં ડુબાડવામાં આવે ત્યારે લેન્સની કેન્દ્રલંબાઈ $cm$ માં કેટલી થશે?

Difficult
View Solution

એક બહિર્ગોળ લેન્સને એવા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે જેનો વક્રીભવનાંક લેન્સના દ્રવ્યના વક્રીભવનાંક જેટલો જ છે. તો તેની કેન્દ્રલંબાઈ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo