એક વસ્તુને બહિર્ગોળ લેન્સની અક્ષ પર મૂકવામાં આવે છે. તેનું પ્રતિબિંબ વસ્તુથી $80 \, cm$ દૂર રચાય છે. મોટવણી $3$ છે. લેન્સની કેન્દ્રલંબાઈ.....$cm$ છે.

  • A
    $15$
  • B
    $20$
  • C
    $40$
  • D
    $45$

Explore More

Similar Questions

એક નજીકની દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિનું દૂરબિંદુ તેની આંખોથી $6.0 \, m$ દૂર છે અને તે કોન્ટેક્ટ લેન્સ પહેરે છે જે તેને દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોવામાં મદદ કરે છે. એક ઝાડ $18.0 \, m$ દૂર અને $2.0 \, m$ ઊંચું છે. કોન્ટેક્ટ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે?

જો લેન્સનું એપર્ચર (મુખ) અડધું કરવામાં આવે,તો પ્રતિબિંબ કેવું બનશે?

એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી $16 \ cm$ ના અંતરે મૂકતા $m$ $(m > 1)$ મોટવણીવાળું પ્રતિબિંબ મળે છે. જો વસ્તુને લેન્સ તરફ $8 \ cm$ ખસેડવામાં આવે, તો ફરીથી $m$ મોટવણીવાળું પ્રતિબિંબ મળે છે. લેન્સની કેન્દ્રલંબાઈનું આંકડાકીય મૂલ્ય કેટલું હશે ($cm$ માં)?

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ એક વાસ્તવિક પ્રતિબિંબ રચે છે જેનું કદ વસ્તુના કદ કરતાં $n$ ગણું છે. લેન્સથી વસ્તુનું અંતર કેટલું હશે?

એક સમતલ-બહિર્ગોળ લેન્સનો વ્યાસ $6 \, cm$ છે અને કેન્દ્રમાં તેની જાડાઈ $3 \, mm$ છે. જો લેન્સના દ્રવ્યમાં પ્રકાશની ઝડપ $2 \times 10^8 \, m/s$ હોય,તો લેન્સની કેન્દ્રલંબાઈ .......$cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo