નીચેની આકૃતિમાં,બિંદુવત વિદ્યુતભારને બિંદુ $P$ થી બિંદુ $A$,$B$ અને $C$ સુધી લઈ જવા માટે કરવામાં આવતું કાર્ય અનુક્રમે $W_A$,$W_B$ અને $W_C$ છે,તો:

  • A
    $W_A = W_B = W_C$
  • B
    $W_A = W_B = W_C = 0$
  • C
    $W_A > W_B > W_C$
  • D
    $W_A < W_B < W_C$

Explore More

Similar Questions

$Q=30 \mu C$ ના વીજભારથી $0.75 \ m$ દૂર આવેલા બિંદુએ $q=6 \mu C$ ના વીજભારને અનંત અંતરેથી લાવવા માટે જરૂરી લઘુત્તમ કાર્ય કેટલું છે ($J$ માં)?

આપેલ વિદ્યુતભારના વિતરણને કારણે ઉગમબિંદુ પર વિદ્યુતસ્થિતિમાન શોધો.

આપેલ આલેખ (કેન્દ્રથી અંતર $r$ સાથે) શેનો ફેરફાર દર્શાવે છે?

$R$ ત્રિજ્યાની એક પાતળી સુવાહક ગોલીય કવચ પરનો વિદ્યુતભાર $q$ છે. બીજો $Q$ વિદ્યુતભાર કવચના કેન્દ્ર આગળ મૂકેલો છે. કવચના કેન્દ્રથી $R/2$ અંતરે આવેલા $P$ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

એક ઇલેક્ટ્રોસ્ટેટિક પેઇન્ટ સ્પ્રેયરમાં $18 \, cm$ વ્યાસનો ધાતુનો ગોળો છે અને તે $25 \, kV$ ના સ્થિતિમાન પર છે. ધાતુના ગોળા પરનો વિદ્યુતભાર કેટલો હશે ($ \, \mu C$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo