નીચે આપેલ ઇન્ડિકેટર ડાયાગ્રામમાં,થયેલ કુલ કાર્યનું મૂલ્ય કેટલું હશે?

  • A
    ધન
  • B
    ઋણ
  • C
    શૂન્ય
  • D
    અનંત

Explore More

Similar Questions

એક પૈડું જે શરૂઆતમાં સ્થિર છે,તેના પર તેની ધરીની આસપાસ અચળ કોણીય પ્રવેગ લગાડવામાં આવે છે. તે $t \ s$ સમયમાં $15^{\circ}$ ના ખૂણે ફરે છે. ત્યારબાદના $2t \ s$ સમયમાં તે કેટલા ખૂણે ફરશે ($^{\circ}$ માં)?

નીચેનામાંથી કયો તબક્કો આંતરાવસ્થાનો ભાગ નથી?

$m, 2m, 3m, \ldots, nm$ ગ્રામ દળ ધરાવતા કણોને એક નિશ્ચિત બિંદુથી $l, 2l, 3l, \ldots, nl$ $cm$ અંતરે એક જ રેખા પર મૂકવામાં આવ્યા છે. નિશ્ચિત બિંદુથી કણોના દ્રવ્યમાન કેન્દ્રનું અંતર સેન્ટિમીટરમાં કેટલું હશે?

એક મોટી ખુલ્લી ટાંકીની દીવાલમાં બે છિદ્રો છે. એક $L$ બાજુવાળું ચોરસ છિદ્ર ઉપરથી $y$ ઊંડાઈએ છે અને બીજું $R$ ત્રિજ્યાવાળું ગોળાકાર છિદ્ર ઉપરથી $4y$ ઊંડાઈએ છે. જ્યારે ટાંકી પાણીથી સંપૂર્ણ ભરેલી હોય,ત્યારે બંને છિદ્રોમાંથી પ્રતિ સેકન્ડ બહાર આવતા પાણીનો જથ્થો સમાન છે. તો,$R$ ની કિંમત કેટલી થાય?

નીચેની પ્રતિક્રિયાઓમાં $X$ અને $Y$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo