નીચેના નેટવર્કમાં, $15 \text{ } \Omega$ અવરોધમાંથી વહેતો પ્રવાહ છે ($\text{ A}$ માં)

  • A
    $2.1$
  • B
    $0.9$
  • C
    $1.2$
  • D
    $1.5$

Explore More

Similar Questions

આપેલ પરિપથ માટે એમીટરનું અવલોકન એમ્પિયરમાં........છે.

વ્હીટસ્ટોન બ્રિજ સંતુલિત છે. $(P + Q)$ માં વ્યય થતા વિદ્યુત પાવરનો $(R + S)$ માં વ્યય થતા વિદ્યુત પાવર સાથેનો ગુણોત્તર શોધો.

સાત અવરોધો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ............... $\Omega$ છે.

આપેલ આકૃતિમાં,બધી બેટરીઓ આદર્શ છે. $i$ નું મૂલ્ય (એમ્પીયરમાં) શોધો.

Difficult
View Solution

આકૃતિ એક વિદ્યુત પરિપથનો ભાગ દર્શાવે છે. બિંદુઓ $a$,$b$ અને $c$ પરના સ્થિતિમાન અનુક્રમે $30\,V$,$12\,V$ અને $2\,V$ છે. $20\,\Omega$ ના અવરોધમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ $........\,A$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo