નીચેની પ્રતિક્રિયાઓની શ્રેણીમાં,$D$ શું છે?
$Toluene$ $\xrightarrow{[O]} A$ $\xrightarrow{SOCl_2} B$ $\xrightarrow{NaN_3} C$ $\xrightarrow{\text{Heat}} D$

  • A
    પ્રાથમિક એમાઈન
  • B
    એમાઈડ
  • C
    ફિનાઈલ આઈસોસાયનેટ
  • D
    શૃંખલા લંબાયેલ હાઈડ્રોકાર્બન

Explore More

Similar Questions

$Cu^{2+}_{(aq)} + e^- \to Cu^{+}_{(aq)}$ અને $Cu^{+}_{(aq)} + e^- \to Cu_{(s)}$ માટેના ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ અનુક્રમે $+0.15 \, V$ અને $+0.50 \, V$ છે. $E^o_{Cu^{2+}/Cu}$ નું મૂલ્ય ............ $V$ થશે.

કોલમ-$I$ માં આપેલા અણુઓને કોલમ-$II$ માં તેમના મધ્યસ્થ પરમાણુ પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (lone pairs) ની સંખ્યા સાથે જોડો.
કોલમ-$I$ (અણુઓ)કોલમ-$II$ (મધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા)
$A$. $NH_3$$1$. બે
$B$. $H_2O$$2$. ત્રણ
$C$. $XeF_2$$3$. શૂન્ય
$D$. $CH_4$$4$. ચાર
$5$. એક

એક પાત્રમાં $400 \ K$ તાપમાને અને $P$ દબાણે $6 \ g$ ઓક્સિજન છે. તેમાં એક નાનું છિદ્ર કરવામાં આવે છે જેથી ઓક્સિજન બહાર નીકળી જાય છે. જો અંતિમ દબાણ $\frac{P}{2}$ અને તાપમાન $300 \ K$ હોય,તો કેટલો ઓક્સિજન બહાર નીકળી જશે ($g$ માં)?

$\frac{1}{2 \cdot 3} + \frac{1}{4 \cdot 5} + \frac{1}{6 \cdot 7} + \frac{1}{8 \cdot 9} + \dots$ ની કિંમત શોધો.

વિધાન : ગેલ્વેનાઈઝ્ડ લોખંડને કાટ લાગતો નથી.
કારણ : ઝિંકનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ લોખંડ કરતા વધુ ઋણ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo