આપેલ સર્કિટમાં,$AC$ સ્ત્રોત $\omega = 100 \, rad \, s^{-1}$ ધરાવે છે. ઇન્ડક્ટર અને કેપેસિટરને આદર્શ ગણીને,સર્કિટમાંથી વહેતો પ્રવાહ $I$ કેટલો હશે? ($A$ માં)

  • A
    $5.9$
  • B
    $4.24$
  • C
    $0.94$
  • D
    $3.16$

Explore More

Similar Questions

જો $L, C$ અને $R$ અનુક્રમે ઇન્ડક્ટન્સ,કેપેસિટન્સ અને અવરોધ દર્શાવતા હોય,તો નીચેનામાંથી કયું આવૃત્તિનું પરિમાણ દર્શાવતું નથી?

$LCR$ સર્કિટમાં $R = 100 \ \Omega$ છે. જ્યારે કેપેસિટન્સ $C$ દૂર કરવામાં આવે છે,ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતા $\pi /3$ જેટલો પાછળ રહે છે. જ્યારે ઇન્ડક્ટન્સ $L$ દૂર કરવામાં આવે છે,ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતા $\pi /3$ જેટલો આગળ રહે છે. સર્કિટનો ઇમ્પિડન્સ (અડચણ) ......$\Omega$ છે.

એક $AC$ સર્કિટમાં, જ્યારે ત્વરિત વોલ્ટેજ મહત્તમ હોય ત્યારે ત્વરિત પ્રવાહ શૂન્ય હોય છે. આ કિસ્સામાં, સ્ત્રોત નીચેનામાંથી કોની સાથે જોડાયેલ હોઈ શકે છે:
$A$. શુદ્ધ ઇન્ડક્ટર.
$B$. શુદ્ધ કેપેસિટર.
$C$. શુદ્ધ અવરોધક.
$D$. ઇન્ડક્ટર અને કેપેસિટરનું સંયોજન.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

જ્યારે $2 \ A$ $(rms)$ અને $50 \ Hz$ આવૃત્તિ ધરાવતો $A.C.$ પ્રવાહ એક ઇન્ડક્ટરમાંથી વહે છે, ત્યારે તે $16 \ J$ ચુંબકીય ક્ષેત્ર ઉર્જા સંગ્રહિત કરે છે અને તેના અવરોધને કારણે $32 \ W$ ઉષ્મીય ઉર્જાનો વ્યય કરે છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને તેના અવરોધનો ગુણોત્તર . . . . . . છે. $(\pi=3.14)$

એક વિદ્યુત ઉપકરણ $AC$ મેઈન્સમાંથી $2 \, kW$ પાવર ખેંચે છે $(V_{rms} = 223 \, V = \sqrt{50000} \, V)$. પ્રવાહ વોલ્ટેજની સાપેક્ષમાં $\tan \phi = -\frac{3}{4}$ જેટલો કળામાં પાછળ છે. $(i)$ $R$,$(ii)$ $X_C - X_L$ અને $(iii)$ $I_M$ શોધો. બીજા ઉપકરણમાં $R$,$X_C$ અને $X_L$ ના મૂલ્યો બમણા છે. તો જવાબો પર શું અસર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo