આપેલ આકૃતિ-$1$ માં,દર્શાવેલ વોલ્ટમીટરનો અવરોધ ચલિત છે. તેના અવરોધના સંદર્ભમાં તેના રીડિંગમાં થતો ફેરફાર આકૃતિ-$2$ માં દર્શાવેલ છે. $R$ નું મૂલ્ય ............... $\Omega$ છે.

  • A
    $2$
  • B
    $4$
  • C
    $8$
  • D
    $16$

Explore More

Similar Questions

જો $96500 \ C$ વિદ્યુતભાર $1 \ g$ પદાર્થ જમા કરતો હોય,તો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી $0.15 \ A$ નો પ્રવાહ પસાર કરતા $20 \ mg$ કોપર જમા કરવા માટે કેટલો સમય લાગશે?

Difficult
View Solution

એક સમાન ધાતુના તારમાંથી $2\,A$ વિદ્યુતપ્રવાહ વહે છે જ્યારે તેને $3.4\,V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. આ સમાન ધાતુના તારનું દળ $8.92 \times 10^{-3}\,kg$,ઘનતા $8.92 \times 10^3\,kg/m^3$ અને અવરોધકતા $1.7 \times 10^{-8}\,\Omega\cdot m$ છે. તારની લંબાઈ $l = \dots\dots\dots\dots\,m$ છે.

બે વોલ્ટામીટર,એક તાંબાનું અને બીજું ચાંદીનું,સમાંતરમાં જોડાયેલા છે. જ્યારે કુલ વિદ્યુતભાર $q$ વોલ્ટામીટરમાંથી વહે છે,ત્યારે સમાન જથ્થામાં ધાતુ જમા થાય છે. જો તાંબા અને ચાંદીના વિદ્યુત-રાસાયણિક તુલ્યાંક અનુક્રમે $z_1$ અને $z_2$ હોય,તો ચાંદીના વોલ્ટામીટરમાંથી વહેતો વિદ્યુતભાર કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ સર્કિટમાં બે લાઇટ બલ્બ $A\,[24\ V, 48\ W]$ અને $B\,[24\ V, 36\ W]$ રેટિંગ ધરાવે છે.

ત્રણ સમાન બલ્બ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. જ્યારે સ્વીચ $S$ બંધ હોય,ત્યારે બલ્બ $B$ માં વપરાતો પાવર $P$ છે. જ્યારે સ્વીચ $S$ ખુલ્લી હોય ત્યારે તે જ બલ્બ દ્વારા વપરાતો પાવર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo