નીચે આપેલા આલેખમાં,જો ઢાળ $4.12 \times 10^{-15} \, V-s$ હોય,તો $'h'$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?

  • A
    $6.6 \times 10^{-31} \, J-s$
  • B
    $6.6 \times 10^{-34} \, J-s$
  • C
    $9.1 \times 10^{-31} \, J-s$
  • D
    $6 \times 10^{-34} \, J-s$

Explore More

Similar Questions

એક ફોટો-સંવેદી ધાતુની સપાટીનું કાર્ય વિધેય $hv_0$ છે. જો $2hv_0$ ઊર્જાનો ફોટોન આ સપાટી પર આપાત થાય,ત્યારે ઈલેક્ટ્રોન $4 \times 10^6 \, m/s$ ના મહત્તમ વેગ સાથે ઉત્સર્જિત થાય છે. જ્યારે આપાત ફોટોનની ઊર્જા વધારીને $5hv_0$ કરવામાં આવે,ત્યારે ફોટો-ઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ કેટલો હશે?

આઈનસ્ટાઈનના ફોટો ઈલેક્ટ્રીક સમીકરણ મુજબ,ઉત્સર્જિત ફોટો ઈલેક્ટ્રોનની ગતિ ઊર્જા અને આપાત વિકિરણની આવૃત્તિ વચ્ચેનો આલેખ કેવો હોય છે?

જો $\lambda_1$ તરંગલંબાઈનો પ્રકાશ કોઈ ધાતુ પર આપાત કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા $E_1$ છે. જો પ્રકાશની તરંગલંબાઈ બદલાઈને $\lambda_2$ થાય,તો ઈલેક્ટ્રોનની ગતિઊર્જા $E_2$ થાય છે. તો ધાતુનું કાર્યવિધેય (work function) કેટલું હશે?

જ્યારે એક પ્રકાશસંવેદી ધાતુની સપાટીને $\lambda_1$ તરંગલંબાઈના વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે છે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ $V_1$ છે. જો તે જ સપાટીને $3\lambda_1$ તરંગલંબાઈના વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે,તો સ્ટોપિંગ પોટેન્શિયલ $\frac{V_1}{6}$ થાય છે. પ્રકાશસંવેદી ધાતુની સપાટી માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ કેટલી હશે?

ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા કેવી રીતે બદલાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo