પ્રકાશના વક્રીભવનની ઘટનામાં, આપાતકોણ સમાન હોય ત્યારે:

  • A
    વક્રીભવનકોણ અલગ-અલગ રંગો માટે સમાન હોય છે.
  • B
    વક્રીભવનકોણ અલગ-અલગ રંગો માટે અલગ-અલગ હોય છે.
  • C
    વક્રીભવનકોણ વપરાયેલ પ્રકાશના રંગ પર આધાર રાખતો નથી.
  • D
    વક્રીભવનકોણ ક્રાંતિકોણ પર આધાર રાખે છે.

Explore More

Similar Questions

જો શૂન્યાવકાશમાં પ્રકાશની તરંગલંબાઈ $\lambda$ હોય,તો $n$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં તેની તરંગલંબાઈ કેટલી થશે?

એક કાચની પ્લેટ પર પ્રકાશનું તરંગ $60^o$ ના ખૂણે આપાત થાય છે. જો પરાવર્તિત અને વક્રીભૂત તરંગો એકબીજાને લંબ હોય,તો પદાર્થનો વક્રીભવનાંક કેટલો હશે?

પ્રકાશ એક બીકરમાં રહેલા પાણીમાંથી પસાર થાય છે. પાણીના સ્તંભની ઊંચાઈ $h$ છે. જો પાણીનો વક્રીભવનાંક $\mu_{w}$ હોય અને $C$ એ હવામાં પ્રકાશનો વેગ હોય,તો પ્રકાશને પાણીમાંથી પસાર થવા માટે લાગતો સમય કેટલો હશે?

એવા પદાર્થનું એક ઉદાહરણ આપો જેની દળ ઘનતા ઓછી હોય પરંતુ પ્રકાશીય ઘનતા વધુ હોય.

જો $\mu$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં આપાતકોણ એ વક્રીભવનકોણ કરતા બમણો હોય,તો આપાતકોણ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo