$Xe$ ના સંયોજનોની બનાવટમાં,બાર્ટલેટે $O_2^+PtF_6^-$ ને આધાર સંયોજન તરીકે લીધું હતું. આનું કારણ શું છે?

  • A
    $O_2$ અને $Xe$ બંનેનું કદ સમાન છે
  • B
    $O_2$ અને $Xe$ બંનેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમાન છે
  • C
    $O_2$ અને $Xe$ બંનેની આયનીકરણ એન્થાલ્પી લગભગ સમાન છે
  • D
    $Xe$ અને $O_2$ બંને વાયુઓ છે

Explore More

Similar Questions

$XeF_{6}$ નું આંશિક જળવિભાજન કરવાથી એક સંયોજન $X$ મળે છે,જેનો આકાર ચોરસ પિરામિડલ છે. '$X$' શું છે?

નિષ્ક્રિય વાયુ સંયોજન $XeF_4$ નું બંધારણ કેવું છે?

સમૂહ $18$ ના તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરો.

Difficult
View Solution

નીચેનામાંથી કયો નિષ્ક્રિય વાયુ સૌથી વધુ પોલરાઈઝેબલ (ધ્રુવીભૂત) છે?

નીચેનામાંથી કયું ઝેનોન સંયોજન તેના સંપૂર્ણ જળવિભાજન પર વિસ્ફોટક $XeO_3$ ઉત્પન્ન કરતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo