પ્રક્રિયા $N_{2} + 3H_{2} \longrightarrow 2NH_{3}$ માં,$H_{2}$ ના અદ્રશ્ય થવાનો દર $0.02 \ M/s$ છે. $NH_{3}$ ના ઉત્પન્ન થવાનો દર કેટલો હશે ($M/s$ માં)?

  • A
    $0.0133$
  • B
    $0.023$
  • C
    $0.004$
  • D
    $0.032$

Explore More

Similar Questions

પાણીમાં સ્યુડો ફર્સ્ટ ઓર્ડર પ્રક્રિયામાં,નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા:
$t / s$ $0$ $30$ $60$ $90$
$[A] / mol \ L^{-1}$ $0.55$ $0.31$ $0.17$ $0.085$

સમયગાળા $30$ થી $60 \ s$ વચ્ચે પ્રક્રિયાનો સરેરાશ દર ગણો.

Difficult
View Solution

પ્રક્રિયા $I_2 + 2S_2O_3^{2-} \rightarrow 2I^{-} + S_4O_6^{2-}$ માટે,નીચેનામાંથી કયું પદ પ્રક્રિયાનો દર યોગ્ય રીતે દર્શાવે છે?

ખાલી જગ્યા પૂરો:
$(a)$ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતા પ્રક્રિયાનો વેગ ....... .
$(b)$ નીપજની સાંદ્રતા વધતા પ્રક્રિયાનો વેગ ....... .

આલેખની મદદથી સમજાવો કે પ્રક્રિયાનો વેગ સાંદ્રતા અને સમય પર કેવી રીતે આધાર રાખે છે.

પ્રક્રિયા $2A + B \to A_2B$ માટે,$A$ ની સાપેક્ષે પ્રક્રિયાનો દર $3.9 \times 10^{-9} \ mol \ L^{-1} \ s^{-1}$ છે. $B$ ના વપરાશનો દર અને $A_2B$ ના નિર્માણનો દર ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo