સમલંબ ચતુષ્કોણ $ABCD$ માં,$AB \parallel CD$ છે. જો $\angle A = 80^{\circ}$ અને $\angle B = 75^{\circ}$ હોય,તો $\angle D$ શોધો. ($^{\circ}$ માં)

  • A
    $100$
  • B
    $80$
  • C
    $60$
  • D
    $40$

Explore More

Similar Questions

સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ની સામસામેની બાજુઓ $AB$ અને $CD$ પર બિંદુઓ $P$ અને $Q$ એવી રીતે લેવામાં આવ્યા છે કે જેથી $AP = CQ$ થાય (આકૃતિ જુઓ). સાબિત કરો કે $AC$ અને $PQ$ એકબીજાને દુભાગે છે.

સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,$\angle A = 5x - 40^{\circ}$ અને $\angle C = 3x + 10^{\circ}$ હોય,તો $x = \ldots$

સાબિત કરો કે સમાંતરબાજુ ચતુષ્કોણનો વિકર્ણ તેને બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજિત કરે છે.

$E$ એ સમલંબ ચતુષ્કોણ $ABCD$ ની બાજુ $AD$ નું મધ્યબિંદુ છે,જેમાં $AB \parallel DC$ છે. $E$ માંથી પસાર થતી અને $AB$ ને સમાંતર રેખા $BC$ ને $F$ માં છેદે છે. સાબિત કરો કે $F$ એ $BC$ નું મધ્યબિંદુ છે.

ચતુષ્કોણ $ABCD$ માં,$\angle A : \angle B : \angle C : \angle D = 4 : 5 : 4 : 5$ છે. ચતુષ્કોણના દરેક ખૂણાનું માપ શોધો અને $ABCD$ કયા પ્રકારનો ચતુષ્કોણ છે તે જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo