બૃહદમસ્તિષ્કના કયા ખંડમાં તાપમાન,ગંધ અને સ્પર્શના અનુભવના કેન્દ્રો આવેલા છે?

  • A
    અગ્રકપાલી ખંડ (Frontal lobe)
  • B
    મધ્યકપાલી ખંડ (Parietal lobe)
  • C
    શંખક ખંડ (Temporal lobe)
  • D
    પશ્ચકપાલી ખંડ (Occipital lobe)

Explore More

Similar Questions

થાયરોક્સિન વિશે કયું વિધાન સાચું નથી?

અગ્રમગજમાં શેનો સમાવેશ થાય છે?

માનવ મગજના નીચેના ભાગોના વૈજ્ઞાનિક નામ આપો:
$(i)$ દ્રષ્ટિ માટેનો વિસ્તાર.
$(ii)$ લાળ ગ્રંથિના સ્ત્રાવનું નિયંત્રણ કરતો વિસ્તાર.

ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવનો સમય અને જથ્થો કેવી રીતે નિયંત્રિત થાય છે? ઉદાહરણ આપી સમજાવો.

$(a)$ માનવ મગજની આકૃતિ દોરો.
$(b)$ તેમાં બૃહદ મસ્તિષ્ક (Cerebrum) અને અનુમસ્તિષ્ક (Cerebellum) ને નામનિર્દેશિત કરો.
$(c)$ અનુમસ્તિષ્કનું કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo