નીચેનામાંથી કઈ જોડીમાં,મધ્યસ્થ પરમાણુઓ પાસે સમાન સંખ્યામાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (lone pairs) હોય છે?

  • A
    $PCl_5, BrF_5$
  • B
    $XeF_2, ICl$
  • C
    $XeF_4, ClO_4^{-}$
  • D
    $SCl_4, CH_4$

Explore More

Similar Questions

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક તકતી સમક્ષિતિજ સપાટી પર ગબડે છે અને ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઢળતી સપાટી પર ઉપર ચઢે છે. જો તકતીનો વેગ $v$ હોય,તો તકતી કેટલી ઊંચાઈ સુધી ઉપર જશે?

$YDSE$ માં સ્લિટ્સ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે છે અને સ્લિટ તથા પડદા વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે છે. તો ફ્રિન્જની પહોળાઈ કેટલી થશે?

કયા કુળમાં ઘણી વનસ્પતિઓ $C_4$ પ્રકારની હોય છે?

પ્રકાશનું એક કિરણ કાચની પ્લેટની સપાટી પર બ્રુસ્ટરના ખૂણા $\phi$ જેટલા આપાતકોણે આપાત થાય છે. જો $\mu$ એ હવાના સાપેક્ષ કાચનો વક્રીભવનાંક દર્શાવતું હોય,તો પરાવર્તિત અને વક્રીભૂત કિરણો વચ્ચેનો ખૂણો કેટલો હશે?

પૃથ્વીની સપાટી પર એક કેશનળીમાં પાણી $h$ ઊંચાઈ સુધી ચઢે છે. ચંદ્રની સપાટી પર તે જ કેશનળીમાં પાણીના સ્તંભની ઊંચાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo