નીચેનામાંથી કયા આલેખમાં ઉષ્માશોષક પ્રક્રિયાને યોગ્ય રીતે દર્શાવવામાં આવી છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

પ્રક્રિયા $PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$ માટે,નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

$500 \ K$ તાપમાને $N_2$ અને $H_2$ માંથી $NH_3$ ના નિર્માણ માટે,સંતુલન સમયે $N_2, H_2$ અને $NH_3$ ની સાંદ્રતા અનુક્રમે $1.5 \times 10^{-2} \ M, 3.0 \times 10^{-2} \ M$ અને $1.2 \times 10^{-2} \ M$ છે. પ્રતિગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેટલો હશે?

$300 \, ^\circ C$ તાપમાને $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય $0.65$ છે. જો $R = 0.082 \, L \cdot atm \cdot K^{-1} \cdot mol^{-1}$ હોય,તો $K_p$ નું મૂલ્ય કેટલું થશે?

$500 \ K$ તાપમાને,$N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ પ્રક્રિયા માટે,$K_p$ નું મૂલ્ય $0.036 \ atm^{-2}$ છે. તો $L^2 \ mol^{-2}$ એકમમાં તેનો $K_C$ કેટલો થશે? $(R = 0.082 \ L \ atm \ mol^{-1} \ K^{-1})$.

$SO_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \rightleftharpoons SO_{3(g)}$ પ્રક્રિયા માટે,સંબંધ $K_P = K_C(RT)^x$ દ્વારા આપવામાં આવે છે. $x$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo