નીચેનામાંથી કઈ સંતુલન પ્રક્રિયામાં,જો કુલ દબાણ વધારવામાં આવે તો સંતુલન નીપજો તરફ ખસે છે?
$(I)$ $X_{2(g)} + 3Y_{2(g)} \rightleftharpoons 2XY_{3(g)}$
$(II)$ $X_{2(g)} + Y_{2(g)} \rightleftharpoons 2XY_{(g)}$
$(III)$ $X_{2(g)} + Z_{2(g)} \rightleftharpoons 2XZ_{(g)}$
$(IV)$ $X_{2(g)} + Y_{4(g)} \rightleftharpoons 2XY_{2(g)}$

  • A
    $(II)$
  • B
    $(III)$
  • C
    $(I)$
  • D
    $(IV)$

Explore More

Similar Questions

એક પ્રતિક્રિયા માટે જો $K_p > K_c$ હોય,તો પુરોગામી પ્રતિક્રિયા શેના દ્વારા અનુકૂળ બને છે?

જ્યારે એક બાષ્પને વાતાવરણીય દબાણે $25\,^oC$ તાપમાનથી ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે,ત્યારે શરૂઆતમાં તેનો રંગ ઘેરો થાય છે. જ્યારે તાપમાન $160\,^oC$ થી વધારવામાં આવે છે,ત્યારે રંગ ઝાંખો પડે છે. $600\,^oC$ તાપમાને બાષ્પ લગભગ રંગહીન થઈ જાય છે,પરંતુ જ્યારે આ તાપમાને દબાણ વધારવામાં આવે છે ત્યારે તેનો રંગ ફરીથી ઘેરો થાય છે. આ બાષ્પ કઈ હશે?

Difficult
View Solution

જો દબાણ વધારવામાં આવે,તો આપેલ સંતુલન $C_{(s)} + H_2O_{(g)} \rightleftharpoons CO_{(g)} + H_{2(g)}$ પર તેની શું અસર થશે?

ફલાસ્કના કદમાં થતા ફેરફાર દ્વારા નીચેનામાંથી કયું એક સંતુલન અસર પામતું નથી?

બંધ પાત્રમાં $25 ^\circ C$ તાપમાને $SO_2Cl_{2(g)} \rightleftharpoons SO_{2(g)} + Cl_{2(g)}$ સંતુલન પ્રાપ્ત થાય છે અને નિષ્ક્રિય વાયુ હિલિયમ ઉમેરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo