નીચેના દરેક બિંદુઓ કયા ચરણમાં અથવા કયા અક્ષ પર આવેલા છે?
$(-3, 5), (4, -1), (2, 0), (2, 2), (-3, -6)$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i) \, (-3, 5)$ એ $II$ ચરણમાં આવેલું છે કારણ કે $x < 0$ અને $y > 0$ છે.
$(ii) \, (4, -1)$ એ $IV$ ચરણમાં આવેલું છે કારણ કે $x > 0$ અને $y < 0$ છે.
$(iii) \, (2, 0)$ એ $x$-અક્ષ પર આવેલું છે કારણ કે $y$-યામ $0$ છે.
$(iv) \, (2, 2)$ એ $I$ ચરણમાં આવેલું છે કારણ કે $x > 0$ અને $y > 0$ છે.
$(v) \, (-3, -6)$ એ $III$ ચરણમાં આવેલું છે કારણ કે $x < 0$ અને $y < 0$ છે.

Explore More

Similar Questions

બિંદુઓ $A(1, -1)$ અને $B(4, 5)$ ને આલેખપત્ર પર દર્શાવો.
$(i)$ આ બિંદુઓને જોડતો રેખાખંડ દોરો. બિંદુઓ $A$ અને $B$ ની વચ્ચે આ રેખાખંડ પર આવેલા એક બિંદુના યામ લખો.
$(ii)$ આ રેખાખંડને લંબાવો અને આ રેખા પર આવેલા એક એવા બિંદુના યામ લખો જે રેખાખંડ $AB$ ની બહાર હોય.

નીચેના દરેક બિંદુઓ કયા ચરણમાં અથવા કયા અક્ષ પર આવેલા છે?
$A(5, 0), B(3, -2), C(-2, 5), D(0, 4), E(-3, -4), F(4, 3), G(0, -4), H(-5, 0)$
તેમને કાર્તેઝિયન સમતલ પર દર્શાવીને તમારા જવાબની ચકાસણી કરો.

જો બિંદુ $(a, 0)$ એ કિરણ $OX^{\prime}$ પર હોય,તો શું $a$ ધન સંખ્યા છે કે ઋણ સંખ્યા?

બિંદુઓ $O(0,0), A(3,0), B(3,4)$ અને $C(0,4)$ ને આલેખપત્ર પર દર્શાવીને $OA, AB, BC$ અને $CO$ ને જોડતા કઈ આકૃતિ મળે છે?

બિંદુઓને આલેખપત્ર પર દર્શાવ્યા વગર,તે કયા ચરણમાં આવશે તે જણાવો,જો:
$(i)$ કોટિ $5$ હોય અને ભુજ $-3$ હોય
$(ii)$ ભુજ $-5$ હોય અને કોટિ $-3$ હોય

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo