નીચેના દરેક બિંદુઓ કયા ચરણમાં અથવા કયા અક્ષ પર આવેલા છે?
$A(5, 0), B(3, -2), C(-2, 5), D(0, 4), E(-3, -4), F(4, 3), G(0, -4), H(-5, 0)$
તેમને કાર્તેઝિયન સમતલ પર દર્શાવીને તમારા જવાબની ચકાસણી કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
બિંદુના યામબિંદુનું સ્થાન
$A(5, 0)$$x$-અક્ષ પર
$B(3, -2)$$4^{th}$ ચરણમાં
$C(-2, 5)$$2^{nd}$ ચરણમાં
$D(0, 4)$$y$-અક્ષ પર
$E(-3, -4)$$3^{rd}$ ચરણમાં
$F(4, 3)$$1^{st}$ ચરણમાં
$G(0, -4)$$y$-અક્ષ પર
$H(-5, 0)$$x$-અક્ષ પર

Explore More

Similar Questions

એક લંબચોરસના ત્રણ શિરોબિંદુઓ $(3,2), (-4,2)$ અને $(-4,5)$ છે. આ બિંદુઓને આલેખપત્ર પર દર્શાવો અને ચોથા શિરોબિંદુના યામ શોધો.

બિંદુ $(0, -6)$ નું ઉગમબિંદુથી અંતર $\ldots \ldots \ldots$ છે.

જો કોઈ બિંદુનો $x$-યામ ઋણ હોય અને $y$-યામ ધન હોય,તો તે બિંદુ કયા ચરણમાં આવેલું હોય?

$(5, -3)$ અને $(-5, -3)$ ને જોડતી રેખા $\ldots \ldots \ldots$ છે.

જે બિંદુઓના યામ (abscissa) અને કોટિ (ordinate) ના ચિહ્નો અલગ-અલગ હોય તે કયા ચરણમાં આવેલા હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo