$2$-cyclohexylethanol ની $H^{\oplus}$ અને $\Delta$ સાથેની પ્રક્રિયાથી મુખ્ય નીપજ $A$ મળે છે. $A$ ને ઓળખો.

  • A
    Vinylcyclohexane
  • B
    Ethylidenecyclohexane
  • C
    $1-$Ethylcyclohexene
  • D
    $1-$Methylcyclohexene

Explore More

Similar Questions

નીચેની રાસાયણિક પ્રક્રિયામાં બનતા કાર્બનિક સંયોજનનું $IUPAC$ નામ શું છે?
એસીટોન $\xrightarrow[(ii) H_2O, H^{+}]{(i) C_2H_5MgBr, \text{dry Ether}}$ નીપજ

સંયોજન $'A'$ ની આઈસોપ્રોપાઈલ મેગ્નેશિયમ આયોડાઈડના વધારા સાથેની પ્રક્રિયાથી મળતો એડક્ટ,જળવિભાજન પર તૃતીયક આલ્કોહોલ આપે છે. સંયોજન $'A'$ શું છે?

Difficult
View Solution

ઓછા આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ પાણીમાં દ્રાવ્ય કેમ હોય છે તે સમજાવો?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ શું છે?

Difficult
View Solution

નીચે દર્શાવેલ પ્રક્રિયા એ શેનું ઉદાહરણ છે?
$CH_2=CH-COOCH_3 + CH_3CH_2CH_2OH \xrightarrow{\text{Conc. } HCl} CH_2=CH-COOCH_2CH_2CH_3 + CH_3OH$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo