$10\, m$ ઊંડા નળાકાર પાત્રની અંદરની વક્ર સપાટીને રંગવાનો ખર્ચ $Rs. 2200$ થાય છે. જો રંગવાનો દર $Rs. 20$ પ્રતિ $m^2$ હોય,તો પાત્રની ક્ષમતા શોધો. ($, kl$ માં)

  • A
    $96.30$
  • B
    $96.25$
  • C
    $85.25$
  • D
    $75.25$

Explore More

Similar Questions

એક ગોળાકાર કૂવાનો આંતરિક વ્યાસ $3.5\, m$ છે. તે $10\, m$ ઊંડો છે. આ વક્ર સપાટી પર પ્લાસ્ટર કરવાનો ખર્ચ $Rs. 40$ પ્રતિ $m^2$ ના દરે શોધો.

$5 \, cm, 12 \, cm$ અને $13 \, cm$ બાજુઓ ધરાવતા કાટકોણ ત્રિકોણ $ABC$ ને $12 \, cm$ બાજુની આસપાસ પરિભ્રમણ કરાવવામાં આવે છે. આમ મળતા ઘન પદાર્થનું ઘનફળ શોધો. આ જ ત્રિકોણને $5 \, cm$ બાજુની આસપાસ પરિભ્રમણ કરાવતા મળતા ઘન પદાર્થનું ઘનફળ પણ શોધો. અંતે,બંને ઘન પદાર્થોના ઘનફળનો ગુણોત્તર શોધો.

$5 \, cm, 12 \, cm$ અને $13 \, cm$ બાજુઓ ધરાવતા કાટકોણ ત્રિકોણ $ABC$ ને $12 \, cm$ ની બાજુની આસપાસ પરિભ્રમણ કરાવવામાં આવે છે. આમ મળતા ઘન પદાર્થનું ઘનફળ શોધો.

એક શંકુની ઊંચાઈ $16 \, cm$ અને તેના પાયાની ત્રિજ્યા $12 \, cm$ છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો ($\pi = 3.14$ લો). ($, cm^2$ માં)

હોસ્પિટલમાં એક દર્દીને દરરોજ $7 \, cm$ વ્યાસવાળા નળાકાર વાટકામાં સૂપ આપવામાં આવે છે. જો વાટકો $4 \, cm$ ની ઊંચાઈ સુધી સૂપથી ભરેલો હોય, તો $250$ દર્દીઓને પીરસવા માટે હોસ્પિટલે દરરોજ કેટલો સૂપ તૈયાર કરવો પડશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo