સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને,અચળ બળ $F$ ની અસર હેઠળ $d$ જેટલું અંતર કાપતા $m$ દળના પદાર્થ દ્વારા પ્રાપ્ત થતી ગતિઊર્જા $(KE)$ .......... છે.

  • A
    $\sqrt{m}$ ના સમપ્રમાણમાં
  • B
    $m$ ના સમપ્રમાણમાં
  • C
    $\frac{1}{m}$ ના સમપ્રમાણમાં
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક પદાર્થ પર $F = (5 \hat{i} + 4 \hat{j}) \text{ N}$ બળ લાગે છે અને તે $s = (6 \hat{i} - 5 \hat{j} + 3 \hat{k}) \text{ m}$ જેટલું સ્થાનાંતર ઉત્પન્ન કરે છે. બળ દ્વારા થયેલું કાર્ય કેટલું હશે ($\text{ J}$ માં)?

એક કણ પર $\vec{F} = 6\hat{i} + 2\hat{j} - 3\hat{k}$ બળ લાગતાં કણ $\vec{S} = 2\hat{i} - 3\hat{j} + x\hat{k}$ સ્થાનાંતર અનુભવે છે. જો આ દરમિયાન થતું કાર્ય શૂન્ય હોય,તો $x$ નું મૂલ્ય શોધો.

Difficult
View Solution

$50\, N$ ના મૂલ્યનું બળ $\hat{i} + \hat{j} + \hat{k}$ ની દિશામાં લાગીને એક બિંદુવત દળને $(5, 9, 7)$ થી $(4, 8, 6)$ સુધી સ્થાનાંતરિત કરે છે. આ સ્થાનાંતર દરમિયાન બળ દ્વારા થયેલું કાર્ય કેટલું હશે?

એક માળી લોન રોલરને $20 \,m$ ના અંતર સુધી ધકેલે છે. જો તે જમીન સાથે $60^{\circ}$ ના ખૂણે $30 \,kg-wt$ નું બળ લગાડે, તો રોલરને ધકેલવામાં માળી દ્વારા થયેલું કાર્ય કેટલું હશે ($\,J$ માં)? (આપેલ છે: $g=9.8 \,m/s^2$)

જો કોઈ પદાર્થ પર બળની વિરુદ્ધ કાર્ય કરવામાં આવે,તો તે કાર્ય ધન ગણાય કે ઋણ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo