પ્રોટોનની ગતિઊર્જા એ ફોટોનની ઊર્જા $E$ જેટલી છે. ધારો કે $\lambda_1$ એ પ્રોટોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ છે અને $\lambda_2$ એ ફોટોનની તરંગલંબાઈ છે. જો $\frac{\lambda_1}{\lambda_2} \propto E^{n}$ હોય,તો $n$ નું મૂલ્ય કેટલું થાય?

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{1}{4}$
  • C
    $2$
  • D
    $4$

Explore More

Similar Questions

જો ઇલેક્ટ્રોનનું વેગમાન $\Delta p$ જેટલું બદલાય,તો તેની સાથે સંકળાયેલી ડી-બ્રોગ્લી તરંગલંબાઇમાં $0.50\%$ નો ફેરફાર થાય છે. ઇલેક્ટ્રોનનું પ્રારંભિક વેગમાન કેટલું હશે?

Difficult
View Solution

$50\,V$ ના વોલ્ટેજ દ્વારા પ્રવેગિત ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ આશરે ............. $\mathring{A}$ છે. $(|e| = 1.6 \times 10^{-19}\,C, m_e = 9.1 \times 10^{-31}\,kg, h = 6.6 \times 10^{-34}\,Js)$

જો કોઈ કણની ગતિઊર્જા $16$ ગણી કરવામાં આવે, તો તે કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈમાં થતો ટકાવારી ફેરફાર કેટલો હશે ($\%$ માં)?

વેગમાન $(p)$ ધરાવતા કણ માટે ડી-બ્રોગ્લી તરંગલંબાઈનું સમીકરણ લખો.

$e$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો એક ઇલેક્ટ્રોન જે $v_0 \hat{i}$ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે,તેના પર $E_0 \hat{j}$ જેટલું વિદ્યુતક્ષેત્ર લગાડવામાં આવે છે. $t$ સમયે ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે? (ઇલેક્ટ્રોનની પ્રારંભિક ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $= \lambda_0$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo