એકમ કદ દીઠ ગતિઊર્જા $E$ છે. વાયુ દ્વારા લાગતું દબાણ કેટલું હશે?

  • A
    $\frac{E}{3}$
  • B
    $\frac{2 E}{3}$
  • C
    $\frac{3 E}{2}$
  • D
    $\frac{E}{2}$

Explore More

Similar Questions

એક પાત્રમાં ${P_0}$ દબાણે વાયુ ભરેલ છે. જો વાયુના બધા અણુઓનું દળ અડધું અને તેમની $rms$ ઝડપ બમણી કરવામાં આવે,તો નવું દબાણ કેટલું થશે?

Difficult
View Solution

વાયુનું દબાણ કોના પ્રમાણમાં હોય છે?

જો $O_2$ (મોલર દળ $32$) ની સરેરાશ ગતિઊર્જા $0.048 \ eV$ હોય,તો સમાન તાપમાને $N_2$ (મોલર દળ $28$) ની સરેરાશ ગતિઊર્જા કેટલી હશે ($eV$ માં)?

જો વાયુના અણુની સરેરાશ સ્થાનાંતરીય ગતિઊર્જા, સ્થિર સ્થિતિમાંથી $10 \,V$ ના વિદ્યુતસ્થિતિમાન તફાવત હેઠળ પ્રવેગિત થતા ઇલેક્ટ્રોનની ગતિઊર્જા જેટલી હોય, તો વાયુના અણુનું તાપમાન કેટલું હશે? (બોલ્ટ્ઝમેન અચળાંક $= 1.38 \times 10^{-23} \,JK^{-1}$)

કોઈ વાયુની લાંબા સમય અંતરાલ પર લીધેલી સરેરાશ આણ્વિય ગતિ ઊર્જા......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo