ગુરુત્વાકર્ષણનો નિયમ કોની વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ આપે છે?

  • A
    માત્ર પૃથ્વી અને બિંદુવત દળ વચ્ચે
  • B
    માત્ર પૃથ્વી અને સૂર્ય વચ્ચે
  • C
    કોઈપણ બે પદાર્થો કે જે દળ ધરાવે છે તેમની વચ્ચે
  • D
    માત્ર બે વિદ્યુતભારીત પદાર્થો વચ્ચે

Explore More

Similar Questions

એક પથ્થરને છતની ધાર પરથી નીચે ફેંકવામાં આવે છે.
$(a)$ તેને $4.9 \, m$ નીચે પડતા કેટલો સમય લાગે છે?
$(b)$ તે પતન પૂર્ણ થાય ત્યારે તેની ઝડપ કેટલી હશે?
$(c)$ $7.9 \, m$ અંતર કાપ્યા પછી તેની ઝડપ કેટલી હશે?
$(d)$ $1 \, s$ અને $2 \, s$ પછી તેનો પ્રવેગ કેટલો હશે?

ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવો. $G$ નો $SI$ એકમ લખો.

એક પદાર્થને શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે અને તે $10 \, m$ ની ઊંચાઈ સુધી પહોંચે છે. ગણતરી કરો:
$(i)$ જે વેગથી પદાર્થને ઉપરની તરફ ફેંકવામાં આવ્યો હતો તે અને
$(ii)$ પદાર્થને મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે લાગતો સમય.

એક પથ્થરને અમુક ઊંચાઈએથી નીચે પાડતા તેને જમીન પર પહોંચતા $4$ સેકન્ડ લાગે છે. તો તે ઊંચાઈ કેટલી હશે ($, m$ માં)?

જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી બંધ થઈ જાય,તો પદાર્થના વજન પર શું અસર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo