લેન્ઝનો નિયમ શું આપે છે?

  • A
    પ્રેરિત e.m.f. નું મૂલ્ય
  • B
    પ્રેરિત પ્રવાહની દિશા
  • C
    પ્રેરિત પ્રવાહનું મૂલ્ય અને દિશા બંને
  • D
    પ્રેરિત પ્રવાહનું મૂલ્ય

Explore More

Similar Questions

$10 \,cm^2$ ક્ષેત્રફળ ધરાવતી એક ધાતુની લૂપને એવા વિસ્તારમાં મૂકવામાં આવે છે કે જેથી તેનો ક્ષેત્રફળ સદિશ $\hat{k}$ ની દિશામાં હોય. આ વિસ્તારમાં $1.73 \,T$ મૂલ્યનું સમાન ચુંબકીય ક્ષેત્ર છે જે $\hat{i}+\hat{j}+\hat{k}$ ની દિશામાં છે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર બંધ કરવામાં આવે છે, ત્યારે તે $10 \,s$ માં સમાન દરે ઘટીને શૂન્ય થઈ જાય છે, તો લૂપમાં પ્રેરિત emf નું મૂલ્ય કેટલું હશે ($\,mV$ માં)?

એક ઉભું ગજિયો ચુંબક આકૃતિ-$I$ માં દર્શાવ્યા મુજબ સ્થિર ધાતુના ગૂંચળાની અક્ષ પર દર્શાવેલ સ્થિતિમાંથી નીચે પાડવામાં આવે છે. આકૃતિ-$II$ માં ચુંબક સ્થિર છે અને આડું ગૂંચળું નીચે પાડવામાં આવે છે. જો ચુંબક અને ગૂંચળાનો પ્રવેગ અનુક્રમે $a_1$ અને $a_2$ હોય,તો:

$8 \ \Omega$ અવરોધ ધરાવતા બંધ પરિપથ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ $\phi$ (વેબરમાં) સમય (સેકન્ડમાં) સાથે $\phi = 5t^2 - 36t + 1$ મુજબ બદલાય છે. $t = 2 \ s$ સમયે પરિપથમાં ઉદ્ભવતો પ્રેરિત પ્રવાહ . . . . . . $A$ છે.

આકૃતિમાં એક ચુંબકનો ઉત્તર ધ્રુવ કેપેસિટર ધરાવતા જાડા વાહક લૂપથી દૂર જતો દર્શાવેલ છે. વધારાનો ધન વીજભાર કઈ પ્લેટ પર આવશે?

$50$ આંટા ધરાવતી એક વર્તુળાકાર કોઈલની ત્રિજ્યા $3\;cm$ છે. તેને કોઈલના ક્ષેત્રફળને લંબરૂપે લાગતા ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્ર $B$ એ $2\;ms$ માં $0.10\;T$ થી વધીને $0.35\;T$ થાય છે. કોઈલમાં ઉદ્ભવતું સરેરાશ પ્રેરિત $e.m.f.$ .......$V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo