ધારો કે $\alpha \in (0, \pi /2)$ નિશ્ચિત છે. જો સંકલન $\int \frac{\tan x + \tan \alpha}{\tan x - \tan \alpha} dx = A(x) \cos 2\alpha + B(x) \sin 2\alpha + C$ હોય,જ્યાં $C$ એ સંકલનનો અચળાંક છે,તો વિધેયો $A(x)$ અને $B(x)$ અનુક્રમે શું થશે?

  • A
    $x + \alpha$ અને $\log_e |\sin (x - \alpha)|$
  • B
    $x - \alpha$ અને $\log_e |\cos (x - \alpha)|$
  • C
    $x - \alpha$ અને $\log_e |\sin (x - \alpha)|$
  • D
    $x + \alpha$ and $\log_e |\sin (x + \alpha)|$

Explore More

Similar Questions

$\int \frac{\sin x+\sin ^3 x}{\cos 2 x} \,d x=A \cos x+B \log |f(x)|+c$ (જ્યાં $c$ એ સંકલનનો અચળાંક છે). તો $A, B$ અને $f(x)$ ની કિંમતો શોધો:

વિધેય $\frac{1}{\sin x \cos ^{3} x}$ નું સંકલન શોધો.

જો $I=\int \frac{\sin x+\sin ^3 x}{\cos 2 x} \,d x=P \cos x+Q \log \left|\frac{\sqrt{2} \cos x-1}{\sqrt{2} \cos x+1}\right|+c,$ (જ્યાં $c$ એ સંકલનનો અચળાંક છે),તો $P$ અને $Q$ ની કિંમતો અનુક્રમે શું થાય?

$\int\left(1+x-x^{-1}\right) e^{x+x^{-1}} d x$ ની કિંમત શું થાય?

ધારો કે $I_{n}(x)=\int_{0}^{x} \frac{1}{(t^{2}+5)^{n}} dt, n=1, 2, 3, \ldots$. તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo