ધારો કે $a, b$ અને $c$ ભિન્ન ધન સંખ્યાઓ છે. જો સદિશો $a \hat{i} + a \hat{j} + c \hat{k}$,$\hat{i} + \hat{k}$ અને $c \hat{i} + c \hat{j} + b \hat{k}$ સમતલીય હોય,તો $c$ ની કિંમત શું થાય?

  • A
    $\sqrt{ab}$
  • B
    $\frac{a+b}{2}$
  • C
    $\frac{1}{a} + \frac{1}{b}$
  • D
    $\frac{2}{\frac{1}{a} + \frac{1}{b}}$

Explore More

Similar Questions

જો $a, b, c$ ત્રણ અસમતલીય સદિશો હોય અને $p, q, r$ એ $p = \frac{b \times c}{[a, b, c]}, q = \frac{c \times a}{[a, b, c]}, r = \frac{a \times b}{[a, b, c]}$ સંબંધો દ્વારા વ્યાખ્યાયિત હોય,તો $(a+b) \cdot p + (b+c) \cdot q + (c+a) \cdot r =$

જો ચાર બિંદુઓ,જેના સ્થાન સદિશો $3 \hat{i} - 4 \hat{j} + 2 \hat{k}$,$\hat{i} + 2 \hat{j} - \hat{k}$,$-2 \hat{i} - \hat{j} + 3 \hat{k}$ અને $5 \hat{i} - 2 \alpha \hat{j} + 4 \hat{k}$ સમતલીય હોય,તો $\alpha$ ની કિંમત શોધો.

જો $a, b$ અને $c$ અસમતલીય (non-coplanar) હોય,તો $a \cdot \left\{ \frac{b \times c}{3 b \cdot (c \times a)} \right\} - b \cdot \left\{ \frac{c \times a}{2 c \cdot (a \times b)} \right\}$ ની કિંમત શું થાય?

જો $x, y$ અને $z$ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ હોય અને $\vec{a}=x \hat{i}+2 \hat{j}, \vec{b}=y \hat{j}+3 \hat{k}$ અને $\vec{c}=x \hat{i}+y \hat{j}+z \hat{k}$ એવા હોય કે જેથી $\vec{a} \times \vec{b}=z \hat{i}-3 \hat{j}+\hat{k}$ થાય, તો $[\vec{a} \vec{b} \vec{c}]$ ની કિંમત શોધો.

$[b \times c, c \times a, a \times b]$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo