ધારો કે $n \geq 5$ એક પૂર્ણાંક છે. જો $9^{n}-8n-1=64\alpha$ અને $6^{n}-5n-1=25\beta$ હોય,તો $\alpha-\beta$ ની કિંમત શું થાય?

  • A
    $1+{ }^{n} C_{2}(8-5)+{ }^{n} C_{3}(8^{2}-5^{2})+\ldots+{ }^{n} C_{n}(8^{n-1}-5^{n-1})$
  • B
    $1+{ }^{n} C_{3}(8-5)+{ }^{n} C_{4}(8^{2}-5^{2})+\ldots+{ }^{n} C_{n}(8^{n-2}-5^{n-2})$
  • C
    ${ }^{n} C_{3}(8-5)+{ }^{n} C_{4}(8^{2}-5^{2})+\ldots+{ }^{n} C_{n}(8^{n-2}-5^{n-2})$
  • D
    ${ }^{n} C_{4}(8-5)+{ }^{n} C_{5}(8^{2}-5^{2})+\ldots+{ }^{n} C_{n}(8^{n-3}-5^{n-3})$

Explore More

Similar Questions

દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને $\left(1+\frac{x}{2}-\frac{2}{x}\right)^{4}, x \neq 0$ નું વિસ્તરણ કરો.

Difficult
View Solution

$(x + 2y + 3z)^8$ ના વિસ્તરણમાં સહગુણકોનો સરવાળો કેટલો થાય?

$(2x - 3)^6$ પદાવલિનું વિસ્તરણ કરો.

$\frac{x^4-12x^2+7}{(x^2+1)^3}$ ના પાવર શ્રેણી વિસ્તરણમાં $x^6$ નો સહગુણક શું છે?

જો $\frac{2 x^3+3 x^2+3 x+5}{(x^2+1)(x^2+2)}$ ને $x$ ના ઘાતાંકોના સ્વરૂપમાં વિસ્તરણ કરવામાં આવે,તો $x^5$ નો સહગુણક શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo