ધારો કે $p, q$ અને $r$ વિધાનો છે:
$p$: $X$ એ સમબાજુ ત્રિકોણ છે
$q$: $X$ એ સમદ્વિબાજુ ત્રિકોણ છે
$r: q \vee \sim p$
તો $r$ નું સમકક્ષ વિધાન કયું છે?

  • A
    જો $X$ સમબાજુ ત્રિકોણ નથી,તો $X$ સમદ્વિબાજુ ત્રિકોણ નથી
  • B
    $X$ એ સમદ્વિબાજુ કે સમબાજુ ત્રિકોણ નથી
  • C
    $X$ એ સમદ્વિબાજુ છે પણ સમબાજુ ત્રિકોણ નથી
  • D
    જો $X$ સમદ્વિબાજુ ત્રિકોણ નથી,તો $X$ સમબાજુ ત્રિકોણ નથી.

Explore More

Similar Questions

વિધાન $''96$ એ $2$ અને $3$ વડે વિભાજ્ય છે$''$ નું નિષેધ શું છે?

"જો $p < q$,તો $p - x < q - x$" વિધાનનું પ્રતિવિધાન (converse) શું છે?

"રામ $X$ ધોરણમાં છે અથવા રશ્મિ $XII$ ધોરણમાં છે" નું નકારાત્મક વિધાન શું છે?

$(p \wedge r) \Leftrightarrow (p \wedge (\sim q))$ એ $(\sim p)$ ને સમતુલ્ય છે જ્યારે $r$ એ ... હોય.

વિધાન "જો $x$ અવિભાજ્ય સંખ્યા હોય,તો $x$ એકી સંખ્યા છે" નું પ્રતીપ વિધાન (contrapositive) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo