ધારો કે $f$ એ $D = \mathbb{R} - \{-1, 1\}$ પર $f(x) = \frac{|x|}{1-|x|}$ દ્વારા વ્યાખ્યાયિત છે,તો

  • A
    $f$ એ $D$ પર વિકલનીય છે
  • B
    $f$ એ $x = 0$ સિવાય $D$ પર વિકલનીય છે
  • C
    $f$ એ $D$ પર સતત છે પણ વિકલનીય નથી
  • D
    $f$ એ $D$ પર વિકલનીય છે પણ સતત નથી

Explore More

Similar Questions

ફુપ્ફુસકાંડ (Pulmonary trunk) નીચેનામાંથી ક્યાંથી ઉદ્ભવે છે?

એક યાદચ્છિક ચલ $X$ એ $0, 1$ અને $2$ કિંમતો ધારણ કરે છે. જો $P(X=1)=P(X=2)$ અને $P(X=0)=0.4$ હોય,તો યાદચ્છિક ચલ $X$ નો મધ્યક શોધો.

Column-$I$ ની અનુરૂપ એન્ટ્રીઓને Column-$II$ સાથે જોડો. [જ્યાં $m$ એ અરીસા દ્વારા ઉત્પન્ન થતી મોટવણી છે]
Column-$I$ Column-$II$
$1. m = -2$ $a$. બહિર્ગોળ અરીસો
$2. m = -\frac{1}{2}$ $b$. અંતર્ગોળ અરીસો
$3. m = +2$ $c$. વાસ્તવિક પ્રતિબિંબ
$4. m = +\frac{1}{2}$ $d$. આભાસી પ્રતિબિંબ

$f_1$ અને $f_2$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે પાતળા લેન્સ સંપર્કમાં અને એક અક્ષીય છે. આ સંયોજનનો પાવર કેટલો થાય?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo