ધારો કે $\bar{v}$,${v_{rms}}$ અને ${v_p}$ એ નિરપેક્ષ તાપમાન $T$ પર આદર્શ એકપરમાણ્વીય વાયુના અણુઓની સરેરાશ ઝડપ,વર્ગ-સરેરાશ-વર્ગમૂળ ઝડપ અને સૌથી સંભવિત ઝડપ દર્શાવે છે. અણુનું દળ $m$ છે. તો

  • A
    કોઈપણ અણુની ઝડપ ${v_p}/\sqrt{2}$ કરતા ઓછી હોઈ શકે નહીં
  • B
    અણુની સરેરાશ ગતિઊર્જા $\frac{3}{4}mv_p^2$ છે
  • C
    ${v_p} < \bar{v} < {v_{rms}}$
  • D
    $(b)$ અને $(c)$ બંને

Explore More

Similar Questions

નિરપેક્ષ તાપમાન $T$ અને ${v^2}_{rms}$ વચ્ચેનો આલેખ કેવો મળે?

એક વાયુ $0^{\circ}C$ તાપમાને છે. આ વાયુને કેટલા $^{\circ}C$ તાપમાન સુધી ગરમ કરવો જોઈએ જેથી તેના અણુઓનો $rms$ વેગ બમણો થાય?

Difficult
View Solution

આપેલા વાયુ માટે $5$ અણુઓના વેગ $2, 3, 4, 5$ અને $6$ છે. તો $rms$ વેગ કેટલો હશે?

Difficult
View Solution

જો હાઇડ્રોજન અને ઓક્સિજન માટે બાષ્પ ઘનતાનો ગુણોત્તર $\frac{1}{16}$ હોય,તો અચળ દબાણે તેમના rms વેગનો ગુણોત્તર કેટલો થશે?

$800 \ K$ તાપમાને વાયુના અણુઓની $r.m.s.$ ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo