ધારો કે $v_1$ એ $\{13, 16, 19, \dots, 103\}$ નું વિચરણ છે અને $v_2$ એ $\{20, 26, 32, \dots, 200\}$ નું વિચરણ છે,તો $v_1 : v_2$ શોધો.

  • A
    $1 : 2$
  • B
    $1 : 1$
  • C
    $4 : 9$
  • D
    $1 : 4$

Explore More

Similar Questions

આવૃત્તિ વિતરણ માટે વિચલન ગુણાંક (Coefficient of variation) શોધો.
$x_i$$4$$3$$1$
$f_i$$1$$3$$5$

માહિતી $2, 4, 6, 8, 10$ નું વિચરણ (variance) શોધો.

નીચે આપેલા ડેટા માટે મધ્યક અને વિચરણ શોધો:
$x_i$ $92$ $93$ $97$ $98$ $102$ $104$ $109$
$f_i$ $3$ $2$ $3$ $2$ $6$ $3$ $3$

Difficult
View Solution

નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે,વિચરણ આશરે કેટલું થાય?
વર્ગ અંતરાલ$0$-$5$$5$-$10$$10$-$15$$15$-$20$$20$-$25$
આવૃત્તિ$4$$1$$10$$3$$2$

ધારો કે $x_1, x_2, \dots, x_n$ એ $n$ અવલોકનો છે,$\bar{x}$ એ તેમનો મધ્યક છે અને $\sigma^2$ એ તેમનું વિચરણ છે.
વિધાન-$1$: $2x_1, 2x_2, \dots, 2x_n$ નું વિચરણ $4\sigma^2$ છે.
વિધાન-$2$: $2x_1, 2x_2, \dots, 2x_n$ નો મધ્યક $4\bar{x}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo