ધારો કે એક એકમ સદિશ $\overrightarrow{C}$ છે જે $2 \hat{i}+2 \hat{j}-\hat{k}$ સાથે $60^{\circ}$ નો ખૂણો અને $\hat{i}-\hat{k}$ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે છે. તો $\overrightarrow{C}+\left(-\frac{1}{2} \hat{i}+\frac{1}{3 \sqrt{2}} \hat{j}-\frac{\sqrt{2}}{3} \hat{k}\right)$ શું થાય?

  • A
    $-\frac{\sqrt{2}}{3} \hat{i}+\frac{\sqrt{2}}{3} \hat{j}+\left(\frac{1}{2}+\frac{2 \sqrt{2}}{3}\right) \hat{k}$
  • B
    $\frac{\sqrt{2}}{3} \hat{i}+\frac{1}{3 \sqrt{2}} \hat{j}-\frac{1}{2} \hat{k}$
  • C
    $\left(\frac{1}{\sqrt{3}}+\frac{1}{2}\right) \hat{i}+\left(\frac{1}{\sqrt{3}}-\frac{1}{3 \sqrt{2}}\right) \hat{j}+\left(\frac{1}{\sqrt{3}}+\frac{\sqrt{2}}{3}\right) \hat{k}$
  • D
    $\frac{\sqrt{2}}{3} \hat{i}-\frac{1}{2} \hat{k}$

Explore More

Similar Questions

જો $\overline{a} = 2 \hat{i} + 3 \hat{j} - 4 \hat{k}$ અને $\overline{b} = \hat{i} - \hat{j} - \hat{k}$ હોય,તો $\overline{a}$ ની દિશામાં $\overline{b}$ નો પ્રક્ષેપ શોધો.

સદિશ $\vec{a}$ અને $\vec{b}$ ના માન અનુક્રમે $1$ અને $2$ છે અને $\vec{a} \cdot \vec{b} = 1$ છે,તો બે સદિશ $\vec{a}$ અને $\vec{b}$ વચ્ચેનો ખૂણો . . . . . . છે.

જો $\bar{a}=2 \hat{i}+3 \hat{j}+2 \hat{k}$,$\bar{b}=2 \hat{i}+\hat{j}-\hat{k}$ અને $\bar{c}=3 \hat{i}-\hat{j}$ એવા સદિશો હોય કે જેથી $\bar{a}+\lambda \bar{b}$ એ $\bar{c}$ ને લંબ હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

જો $\vec{a}, \vec{b}$ અને $\vec{c}$ એકમ સદિશો હોય કે જેથી $\vec{a} + 2\vec{b} + 2\vec{c} = \vec{0}$ થાય,તો $|\vec{a} \times \vec{c}|$ ની કિંમત શોધો.

જો $\hat{a}$ એક એકમ સદિશ હોય કે જેથી $(\bar{x}-\hat{a}) \cdot (\bar{x}+\hat{a}) = 8$ થાય,તો $|\bar{x}| = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo