ધારો કે $A.P.$ ના કોઈપણ ત્રણ અલગ-અલગ ક્રમિક પદો $a, b, c$ માટે,રેખાઓ $ax + by + c = 0$ બિંદુ $P$ પર સંગામી છે અને $Q(\alpha, \beta)$ એક એવું બિંદુ છે કે જેથી સમીકરણોની સંહતિ $x + y + z = 6$,$2x + 5y + \alpha z = \beta$ અને $x + 2y + 3z = 4$ ને અનંત ઉકેલો છે. તો $(PQ)^2$ બરાબર . . . . . . છે.

  • A
    $123$
  • B
    $113$
  • C
    $421$
  • D
    $131$

Explore More

Similar Questions

જો $AX=B$,જ્યાં $A=\left[\begin{array}{ccc}1 & -1 & 1 \\ 2 & -1 & 0 \\ 3 & 3 & -4\end{array}\right]$,$B=\left[\begin{array}{l}1 \\ 1 \\ 2\end{array}\right]$ અને $X=\left[\begin{array}{l}x \\ y \\ z\end{array}\right]$ હોય,તો $x+y+z=$

જો $\begin{bmatrix} 1 & 1 & 1 \\ 1 & -2 & -2 \\ 1 & 3 & 1 \end{bmatrix} \begin{bmatrix} x \\ y \\ z \end{bmatrix} = \begin{bmatrix} 0 \\ 3 \\ 4 \end{bmatrix}$ હોય,તો $\begin{bmatrix} x \\ y \\ z \end{bmatrix}$ ની કિંમત શોધો.

મેટ્રિક્સ સંકેતમાં, જો સમીકરણોની સિસ્ટમ $\begin{bmatrix} 1 \\ -1 \\ 2 \end{bmatrix} \begin{bmatrix} 1 & -1 & 2 \end{bmatrix} \begin{bmatrix} x \\ y \\ z \end{bmatrix} = \begin{bmatrix} 5 \\ -5 \\ 10 \end{bmatrix}$ ને અનંત ઉકેલો હોય, તો આ બધા ઉકેલો શેના પર આવેલા છે?

સમીકરણોની સિસ્ટમ $3x + 2y + z = 6$, $3x + 4y + 3z = 14$ અને $6x + 10y + 8z = a$ ને અનંત ઉકેલો હોય, જો $a$ ની કિંમત કેટલી હોય?

સમીકરણોની સંહતિની સુસંગતતા તપાસો: $x+2y=2$ અને $2x+3y=3$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo