$2n$ અવલોકનોની શ્રેણીમાં,અડધા અવલોકનો $a$ છે અને બાકીના અડધા અવલોકનો $-a$ છે. જો દરેક અવલોકનમાં અચળાંક $b$ ઉમેરવામાં આવે,તો નવા સમૂહનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $5$ અને $20$ થાય છે. તો $a^{2} + b^{2}$ ની કિંમત ....... છે.

  • A
    $425$
  • B
    $650$
  • C
    $250$
  • D
    $925$

Explore More

Similar Questions

ધારો કે $n$ એક એકી પ્રાકૃતિક સંખ્યા છે જેથી $1, 2, 3, 4, \ldots, n$ નું વિચરણ $14$ છે. તો $n$ ની કિંમત ..... છે.

ધારો કે વસ્તી $A$ માં $100$ અવલોકનો $101, 102, . . ., 200$ છે અને બીજી વસ્તી $B$ માં $100$ અવલોકનો $151, 152, . . ., 250$ છે. જો $V_A$ અને $V_B$ એ અનુક્રમે બે વસ્તીના વિચરણ દર્શાવતા હોય,તો $V_A / V_B$ શું થાય?

$2n$ અવલોકનોની શ્રેણીમાં,અડધા અવલોકનો $a$ છે અને બાકીના અડધા અવલોકનો $-a$ છે. જો અવલોકનોનું પ્રમાણિત વિચલન $2$ હોય,તો $|a|$ ની કિંમત કેટલી થાય?

જો $v$ એ વિચરણ (variance) હોય અને $\sigma$ એ પ્રમાણિત વિચલન (standard deviation) હોય,તો

$1, 2, 3, 4, 5, 6$ નો મધ્યક અને $S.D.$ (પ્રમાણિત વિચલન) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo