એક પ્રવાહી $5$ મિનિટમાં $50^{\circ}C$ થી $45^{\circ}C$ સુધી અને ત્યારબાદની $5$ મિનિટમાં $45^{\circ}C$ થી $41.5^{\circ}C$ સુધી ઠંડું પડે છે. આસપાસનું તાપમાન ......... $^{\circ}C$ છે.

  • A
    $27$
  • B
    $40.3$
  • C
    $23.3$
  • D
    $33.3$

Explore More

Similar Questions

સમય સાથે ગરમ પાણીના ઠંડા પડવાની પ્રક્રિયા દર્શાવતો આલેખ દોરો. શું ઉપરના આલેખનો ઢાળ ધન છે કે ઋણ?

જ્યારે રૂમનું તાપમાન $20^{\circ} C$ હોય ત્યારે કોફીનો એક કપ $90^{\circ} C$ થી $80^{\circ} C$ સુધી ઠંડો થતા $t$ મિનિટ લે છે. સમાન રૂમ તાપમાને કોફીના સમાન કપને $80^{\circ} C$ થી $60^{\circ} C$ સુધી ઠંડો થવા માટે લાગતો સમય કેટલો હશે $:$

જો એક પદાર્થ $10 \, \text{મિનિટમાં}$ $62^{\circ} C$ થી $50^{\circ} C$ સુધી અને પછીની $10 \, \text{મિનિટમાં}$ $42^{\circ} C$ સુધી ઠંડો થાય, તો આસપાસનું તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

એક પદાર્થ $5$ મિનિટમાં $70^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ઠંડો થાય છે. $60^{\circ} C$ થી $30^{\circ} C$ સુધી ઠંડો થવા માટે લાગતો સમય ગણો. આસપાસનું તાપમાન $20^{\circ} C$ છે. ($min.$ માં)

જો એક પ્રવાહીને $80^{\circ} C$ થી $70^{\circ} C$ સુધી ઠંડું થતા $30 \; s$ અને $60^{\circ} C$ થી $50^{\circ} C$ સુધી ઠંડું થતા $70 \; s$ લાગે છે,તો ઓરડાનું તાપમાન શોધો. ($^{\circ} C$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo