નીચે આપેલ આલેખ જુઓ. તે $y = p(x)$ નો આલેખ છે જ્યાં $p(x)$ એક બહુપદી છે. $p(x)$ ના શૂન્યોની સંખ્યા શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(1) બહુપદી $p(x)$ ના શૂન્યોની સંખ્યા એ $y = p(x)$ નો આલેખ $X$-અક્ષને જેટલા બિંદુઓમાં છેદે છે તે સંખ્યા જેટલી હોય છે.
આપેલ આલેખમાં,રેખા $X$-અક્ષને માત્ર $1$ બિંદુમાં છેદે છે.
તેથી,$p(x)$ ના શૂન્યોની સંખ્યા $1$ છે.

Explore More

Similar Questions

બહુપદી $p(x)$ માટે $y=p(x)$ નો આલેખ નીચે આપેલ છે. $p(x)$ ના શૂન્યોની સંખ્યા શોધો.

ચકાસો કે નીચે આપેલ ત્રિઘાત બહુપદીની સાથે આપેલી સંખ્યાઓ તેના શૂન્યો છે. દરેક કિસ્સામાં શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ પણ ચકાસો: $2x^3 + x^2 - 5x + 2; \frac{1}{2}, 1, -2$.

Difficult
View Solution

દ્વિઘાત બહુપદી $x^{2}+7x+10$ ના શૂન્યો શોધો અને શૂન્યો તથા સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો.

જો તમને ખબર હોય કે $2x^{4}-3x^{3}-3x^{2}+6x-2$ ના બે શૂન્યો $\sqrt{2}$ અને $-\sqrt{2}$ છે,તો તેના બાકીના તમામ શૂન્યો શોધો.

Difficult
View Solution

નીચે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો અને શૂન્યો તથા સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો: $x^{2}-2x-8$.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo