$0.1\, m$ ત્રિજ્યા ધરાવતી અને $1000$ આંટાવાળી વર્તુળાકાર કોઈલમાંથી $0.1\, A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

  • A
    $2 \times 10^{-1}\,T$
  • B
    $4.31 \times 10^{-2}\,T$
  • C
    $6.28 \times 10^{-4}\,T$
  • D
    $9.81 \times 10^{-4}\,T$

Explore More

Similar Questions

એક લાંબા સીધા તારમાંથી $2\,A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે। તારથી $5\,m$ ના લંબ અંતરે ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

વર્તુળાકાર પ્રવાહધારિત લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખો.

આકૃતિમાં બે સમાંતર અનંત લંબાઈના વિદ્યુતપ્રવાહ ધારિત તાર દર્શાવેલ છે. જો બિંદુ $A$ પર પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય,તો વિદ્યુતપ્રવાહ $I$ ($A$ માં) શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $L$ આકારમાં વાળેલા બે અનંત તારમાંથી $I$ વિદ્યુતપ્રવાહ વહે છે. $O$ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $X$ અને $Y$-અક્ષ પર મૂકેલા બે ખૂબ જ પાતળા ધાતુના તાર સમાન પ્રવાહ વહન કરે છે. $AB$ અને $CD$ એ અક્ષો સાથે $45^\circ$ ના ખૂણે રહેલી રેખાઓ છે,જેનું ઉગમબિંદુ $O$ છે. કઈ રેખા પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo