મોટવણી એ શાનો ગુણોત્તર છે?

  • A
    પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ
  • B
    વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ
  • C
    પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુ-અંતર
  • D
    વસ્તુ-અંતર અને પ્રતિબિંબની ઊંચાઈ

Explore More

Similar Questions

$10 \, cm$ ઊંચી વસ્તુને $30 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષને લંબ રૂપે મૂકવામાં આવી છે. લેન્સથી વસ્તુનું અંતર $20 \, cm$ છે. પ્રતિબિંબનું $(i)$ સ્થાન,$(ii)$ પ્રકાર અને $(iii)$ કદ શોધો.

લેન્સનો પાવર $5$ ડાયોપ્ટર છે. લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે ($m$ માં)?

સમતલ અરીસા દ્વારા કેવા પ્રકારનું પ્રતિબિંબ રચાય છે?

બહિર્ગોળ ગોલીય અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે?

$20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ વિવર્ધિત આભાસી તેમજ વાસ્તવિક પ્રતિબિંબ રચી શકે છે. શું આ વિધાન સાચું છે? જો હા,તો આ પ્રતિબિંબો મેળવવા માટે દરેક કિસ્સામાં વસ્તુને ક્યાં મૂકવી જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo