નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

  • A
    $3,4$-ડાયમિથાઈલસાયક્લોપેન્ટ-$2$-ઈન-$1$-ઓન
  • B
    $3$-આઈસોપ્રોપાઈલસાયક્લોપેન્ટ-$2$-ઈન-$1$-ઓન
  • C
    $3,4$-ડાયમિથાઈલફિનોલ
  • D
    $5$-આઈસોપ્રોપાઈલિડીનસાયક્લોપેન્ટ-$2$-ઈન-$1$-ઓલ

Explore More

Similar Questions

કાર્બોનિલ સંયોજનોના વુલ્ફ-કિશનર રિડક્શનના પ્રથમ તબક્કામાં કેવા પ્રકારના સંયોજનો મળે છે?

કીટોનનું રિડક્શન નીચેનામાંથી કયા પ્રક્રિયક વડે કરી શકાતું નથી?

નીચેનામાંથી કયો પદાર્થ $NaOH$ સાથે પ્રક્રિયા કરીને એસિડ અને આલ્કોહોલ આપે છે?

$CH_3-CO-CH_3$ $\xrightarrow{I_2/NaOH} \underset{\text{પીળું સંયોજન}}{(A)} + (B)$ $\xrightarrow{Ag - \text{powder}, \Delta} (C)$ $\xrightarrow{Dil. H_2SO_4/HgSO_4} (D)$
$A, C$ અને $D$ શું છે :-

Difficult
View Solution

નીચેનામાંથી કયું સોડિયમ હાઈપોઆયોડાઈટ સાથે પ્રક્રિયા કરવાથી પીળો ઘન પદાર્થ આપતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo