કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. સાયટોકાઈનિન$i$. વાયુરંધ્ર બંધ થવાની પ્રક્રિયાને ઉત્તેજે છે
$B$. ઈથિલીન$ii$. પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે
$C$. જિબરેલિન$iii$. પાર્શ્વીય પ્રરોહ વૃદ્ધિને પ્રેરે છે
$D$. એબ્સિસિક એસિડ$iv$. જીર્ણતા પામતી પેશીઓમાં મોટી માત્રામાં જોવા મળે છે

  • A
    $A-ii, B-ii, C-iv, D-i$
  • B
    $A-iv, B-i, C-ii, D-ii$
  • C
    $A-ii, B-iv, C-i, D-iii$
  • D
    $A-iii, B-iv, C-ii, D-i$

Explore More

Similar Questions

નીચેનામાંથી અનુક્રમે અપૂર્ણ પરોપજીવી અને સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિને ઓળખો.

વનસ્પતિઓમાં ઊંઘની હલનચલન (sleep movement) એ એક નાસ્ટિક પ્રતિભાવ છે,જે દરરોજ કોના પ્રતિભાવમાં થાય છે?

ધાનને પાણીમાં પલાળીને અંકુરિત કરવાની પ્રક્રિયાને $..........$ કહે છે.

સંવર્ધન માધ્યમમાં વૃદ્ધિ પ્રેરકો તરીકે નીચેનામાંથી કોનો ઉમેરો કરવામાં આવે છે?
$(i)$ ઈથિલીન
$(ii)$ એબ્સિસીક એસિડ
$(iii)$ જીબરેલીન
$(iv)$ ઓક્ઝિન
$(v)$ સાયટોકાઈનિન

વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવો વિશે નીચેના વિધાનો આપવામાં આવ્યા છે:
$I.$ સાયટોકાઈનિન ક્લોરોફિલના સંશ્લેષણને દબાવે છે.
$II.$ ઓક્સિન અગ્રીય પ્રભુત્વ (apical dominance) નું નિયંત્રણ કરે છે.
$III.$ જિબરેલિન પ્રરોહની લંબાઈમાં વધારો કરે છે.
$IV.$ એબ્સિસિક એસિડ બીજને શુષ્કતા સામે ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે.
ઉપરનામાંથી કયા વિધાનો સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo