યાદી $I$ ને યાદી $II$ સાથે જોડો:
યાદી $I$યાદી $II$
$A.$ લાઈપેઝ$I.$ પેપ્ટાઈડ બંધ
$B.$ ન્યુક્લિએઝ$II.$ એસ્ટર બંધ
$C.$ પ્રોટીએઝ$III.$ ગ્લાયકોસિડિક બંધ
$D.$ એમાઈલેઝ$IV.$ ફોસ્ફોડાયએસ્ટર બંધ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $A-III, B-II, C-I, D-IV$
  • B
    $A-II, B-IV, C-I, D-III$
  • C
    $A-IV, B-I, C-III, D-II$
  • D
    $A-IV, B-II, C-III, D-I$

Explore More

Similar Questions

ઉત્સેચકની કાર્યપદ્ધતિના નીચેના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો:
$I - E + P$
$II - ES$ સંકુલ
$III - EP$ સંકુલ
$IV - E + S$

નીચેનામાંથી કયો ઉત્સેચક પ્રોટીનવિહીન છે?

જૈવિક સૃષ્ટિમાં સૌથી ઝડપી કાર્ય કરતો ઉત્સેચક ......... છે.

નીચેનામાંથી કયા જૂથમાં માત્ર જૈવ-ઉદ્દીપકો (biocatalysts) નો સમાવેશ થાય છે?

નીચેનામાંથી કયું હાઇડ્રોલેઝનું ઉદાહરણ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo